ગુવાર S.11

vegetable

ગુવાર S.11 ખેતી વિશે માહિતી

વાવેતર સમય: ઠંડીના દિવસો સિવાય બારેમાસ
વાવણી અંતર: બે હાર લાઈન વચ્ચેનું અંતર ૧૮ ઇંચ તથા બે છોડ વચ્ચેનું અંતર ૩ થી ૪ ઇંચ.
બીજ નું પ્રમાણ: પ્રતિ એકરે ૫ થી ૬ કિલો.
જમીન: સામાન્ય રીતે દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે તેમજ જમીન ઊંડી ખેડ તથા પોચી ભરભરી કરવી અનુકૂળ નથી.

ખાતર: પાયાના ખાતર તરીકે છાણિયા ખાતર ની જરૂર રહે છે સાથે રાસાયણિક ખાતરોનું પ્રતિએકરે ડાયએમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતર ની જરૂરિયાત રહે છે પછીના રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીન ચકાસણી વિશ્લેષણ પર આધારિત હોવો જોઈએ.


પાક સંરક્ષણ: બીજ ઊગી નીકળ્યા બાદ નિંદામણ કાળજી રાખવી ગુવારના પાકમાં આવતા મુખ્ય રોગોમાં સફેદ ચૂસ્યા, લીલા ચૂસ્યા તેમજ વાયરસ જન્ય, ફૂગ જન્ય રોગો આવી શકે છે કૃષિ તજજ્ઞ ની માહિતી લઈને જરૂરિયાત મુજબ પાક સંરક્ષણ પગલા સમયસર લેવા.


પિયત: બીજ ઉગી નીકળ્યા બાદ જમીનનો પ્રકાર તથા તાપમાન મુજબ પાણી આપવું વરસાદના સમયમાં તેમજ નદીના પટમાં લેવાયેલ પાકને પિયત આપવાની જરૂરિયાત ઓછી રહે છે.


ખુલાસો: આ પત્રિકામાં આપેલ માર્ગદર્શનમાં જમીનનો પ્રકાર પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિ અને ઋતુ અપર્યાપ્ત જંતુઓ અને રોગોના હુમલા પાક અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પેદા કરી શકે છે પાક નિયંત્રણ અમારા નિયંત્રણ બહાર છે તેથી ખેડૂત પોતે ઉત્પાદન ઉપજ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમ છતાં અમે તેમને યોગ્ય સમયે યોગ્ય બીજ અને શ્રેષ્ઠ પાકના પાકને વાવણી દ્વારા મહત્તમ ઉપજ મેળવવા માટે સૂચવીએ છીએ માર્ગદર્શિકાઓના પગલે પણ કંપની પર પાક નિષ્ફળતા માટે કોઈ જવાબદાર નથી.